આણંદ: તારાપુરમાં યુરિયા ખાતરની અછત ઉભી થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રવિવારના રોજ યુરિયા ખાતરને લઇ ખેડૂતોએ ડેપો પર ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી માંગ સામે પુરવઠો ઓછો હોવાથી યુરિયા ખાતરની અછત સર્જાઇ છે. જેના કારણે...
આણંદ બીગબજારમાં રેપીડ ટેસ્ટ 3 કર્મચારીઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો
આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અથાગ પ્રયત્નો હાથધર્યા છે.જેના ભાગરૂપે મોટામોલ,સંસ્થા,બેંકોમાં રેપીડ ટેસ્ટની કામગીરી હાથધરવામાં આવી છે. રિલાયન્સ બાદ ગુરૂવારના રોજ બીગબજારમાંથી ત્રણ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પોઝિટીવ...
આણંદ : જિલ્લામાં શુક્રવારે નવા 89 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 831 પર પહોંચ્યો
આણંદ: હાલ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લા્માં ગઈકાલે શુક્રવારે નવા 89 કેસ નોંધાયા હતા. જ્યારે 125 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. હવે 831 એક્ટિવ કેસ રહ્યા...
આણંદની યુવા સમિતિના અભિયાનમાં 50 સભ્યોએ ઓનલાઈન શિક્ષણથી વંચિત 200 બાળકોને શિક્ષિત કર્યા
આણંદ: હાલ કોરોના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આણંદ શહેરમાં જુદી જુદી 5 જેટલી જગ્યાઓ પર જઇને મોબાઇલ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ વંચિત રહેલા ગરીબ બાળકોને 50 જેટલા...
આણંદ: આંકલાવમાં મોબાઈલ શોપમાં ચોરી કરનારા ત્રણ તસ્કરોને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
આણંદ: આંકલાવ વિરકુવા ચોકડી નજીક આવેલા દુકાનમાં ચોરી કરનાર ત્રણ ઈસમોને આંકલાવ કોર્ટે કસુરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને એક હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ના ભરે...