અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીની વતનમાં અંતિમવિધિ કરાશે, મકરબા હેડક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા ગાર્ડ...
અમદાવાદ: ગત 10 જાન્યુઆરીના રોજ હ્રદયરોગનો હુમલો આવતા અમદાવાદના રેન્જ આઈજી કે.જી.ભાટીનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમના સ્વજનોની આવવાની રાહ હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા.
જો કે આજે તેમના મૃતદેહને...
અમદાવાદ: GCS હોસ્પિટલમાં મગજની બીમારી ધરાવતી મહિલા દર્દીની સારવાર માટે ડોક્ટરોએ ફંડ એકઠું...
અમદાવાદ: કેટલાક રોગ એવા હોય છે જેની ટ્રીટમેન્ટ માટે પણ ડોક્ટરોને અથાક મહેનત કરવી પડતી હોય છે. NMDA રીસેપ્ટર એન્સીફેલાઇટીસ આ નામ સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એવી રીતે સારવારમાં પણ...
પાટણ: ટેન્કરમાંથી નીકળતું તેલ વાસણમાં ભરવા પોલીસની હાજરીમાં લોકોની પડાપડી
પાટણ જિલ્લાને અડીને પસાર થતાં કંડલા દિલ્હી નેશનલ હાઇવે પર વારાહી અને રાધનપુર વચ્ચે સવારે તેલ ભરેલા ટેન્કરને રોંગ સાઇડ આવતા ટ્રેઇલરના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઇલરના ચાલકને...
રાજ્યના 110 પોલીસ અધિકારીઓને ડીજીપી ચંદ્રકથી સન્માનિત કરાયા
રાજકોટ:અન્ય રાજયોમાં પોલીસનો જુસ્સો વધારવા માટે જે રીતે ત્યાંના DGP પ્રશંસા મેડલ એનાયત કરે છે તેવી જ રીતે ગુજરાતમાં રાજયના ડિજીપી શિવાનંદ ઝા એ એવોર્ડ આપવા શરૂઆત કરી છે. ત્યારે...
અરવલ્લીમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા : વેપારી સહિત બે દર્દીના મોત
અરવલ્લી જિલ્લામાં તાજેતરમા અનલોકની સ્થિતિમાં રોજબરોજ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે.ચૂંટણીઓના ઢોલ વાગી રહયા છે.ત્યારે શ્રધ્ધાભેર ઉજવાતા દ્યાર્મિક પર્વો,રોજી રોટી માટે ચલાવતા કોચીંગ કલાસીસ,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને શાળા કોલેજો ઉપર પ્રતિબંધ...




















