સુરેન્દ્રનગર: બાળકી પર ગેંગરેપના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર
સુરેન્દ્રનગર: તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે અનુ.જાતિ વાલ્મીકી સમાજની દિકરી પર ગેંગરેપનો બનાવ બન્યો છે જેનો સમગ્ર દેશમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સુધરાઈ કામદાર સંઘના નેજા હેઠળ આ મામલે...
આણંદ: આંકલાવમાં મોબાઈલ શોપમાં ચોરી કરનારા ત્રણ તસ્કરોને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
આણંદ: આંકલાવ વિરકુવા ચોકડી નજીક આવેલા દુકાનમાં ચોરી કરનાર ત્રણ ઈસમોને આંકલાવ કોર્ટે કસુરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને એક હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ના ભરે...
અમરેલી: કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 438 થયો, 173 દર્દી સારવાર હેઠળ, 16ના મોતની ખબર
અમરેલી. તાજેતરમા અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બપોરે એક સાથે અમરેલી જિલ્લામાં 12 કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ...
બનાસકાંઠા : નિવૃત્ત આર્મી જવાનોને નિવૃત્તિ પછી જમીનો મળતી નથી !!
બનાસકાંઠા: હાલ જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનોએ પાલનપુર ખાતે પોતાની પડતર માંગણીઓનું સત્વરે નિરાકરણ લાવવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્રારા તેમની માંગો સ્વીકારવામાં નહિ...
ભરૂચ : આમોદના રેવા સુગર નજીક સેન્ટ્રો કારમા આગ લાગતા લોકોમા દોડધામ મચી
ભરૂચ : તાજેતરમા આમોદ તરફ જતાં રેવા સુગર પાસે એક સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડીવારમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવ અંગે...