પોલીસ કમિશ્નરની પૂછતાછ પહેલા CBI અધિકારીઓ કોલકાતા જવા રવાના
કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર સહિત કેટલાક હાઇ પ્રોફાઇલ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન વધારાના અધિકારીઓને કોલકાતા જવા માટે રવાના કરવામાં આવ્યા છે
સીબીઆઈ દિલ્હી, ભોપાલ અને લખનૌ યુનિટના દસ અધિકારીઓને 20 ફેબ્રુઆરી સુધી કોલકાતા...
આણંદ: તારાપુરમાં યુરિયા ખાતરની અછત ઉભી થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રવિવારના રોજ યુરિયા ખાતરને લઇ ખેડૂતોએ ડેપો પર ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી માંગ સામે પુરવઠો ઓછો હોવાથી યુરિયા ખાતરની અછત સર્જાઇ છે. જેના કારણે...
બનાસકાંઠા: વરસાદ અને ભેજના કારણે 20 ટનમાં થતી દાડમની ખેતી 4 ટને અટકી
ડીસા, તા.05 નવેમ્બર 2020, ગુરૂવાર હાલમા બનાસકાંઠામાં દાડમની ખેતી છેલ્લા પાંચ વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામા ંહેક્ટર દીઠ ૨૦ ટન દાડમ થતા હતા તે આ વર્ષે માંડ ૪ ટન દાડમ પાકે...
ભાવનગર: ધો.10માં નબળી ગ્રાન્ટેડ શાળાઓ ત્રણ ગણી વધી
ભાવનગર: હાલ આ વર્ષે નવી શિક્ષણ નીતિ આવી તેમાં ક્રાંતિકારી ફેફારો સૂચવાયા છે પણ હાલમાં ત્વરિત ધોરણે એક ફેરફાર શિક્ષણ વિભાગે કરવો જરૂરી છે તે છે ધો.10ના બોર્ડના પરિણામ આધારિત શાળાની...
પોરબંદરમાં ટ્રાફિકના નિયમોથી કંટાળી આખરે વૃદ્ધે ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી!!
પોરબંદર: પોરબંદરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહેલ છે
ત્યારે શહેરના કડિયાપ્લોટમાં રહેતા હરિલાલ દામજીભાઇ પરમાર નામના 78 વર્ષીય વૃદ્ધનું સ્કુટર એક વર્ષ...