રાજકોટમાં પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી !!
રાજકોટ: હાલ બુટલેગરો પોલીસ સામે પણ થવા લાગ્યાં હોય તેમ રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકીની અંદર ઘુસી પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો.
હું નવા થોરાળાનો ગૌરવ...
PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતમાં
(અમદાવાદ બ્યૂરો
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૪-પ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનાં લોકાર્પણ અને કેટલીક યોજનાઓનાં ખાતમુહૂર્ત કરશે.
તાજેતરમાં પાકિસ્તાન...
આણંદ બીગબજારમાં રેપીડ ટેસ્ટ 3 કર્મચારીઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો
આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અથાગ પ્રયત્નો હાથધર્યા છે.જેના ભાગરૂપે મોટામોલ,સંસ્થા,બેંકોમાં રેપીડ ટેસ્ટની કામગીરી હાથધરવામાં આવી છે. રિલાયન્સ બાદ ગુરૂવારના રોજ બીગબજારમાંથી ત્રણ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પોઝિટીવ...
રાજકોટની SNK સ્કૂલની વિદ્યાર્થિનીના છેડતી મામલે ખળભળાટ : તપાસ કમિટીની રચના
તાજેતરમા રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં...
રાજકોટના સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે મોડી સાંજે ધરાશાયી
રાજકોટના ગીચ સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે
મોડી સાંજે ધરાશાયી થયો હતો,
જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો...