દાહોદ: પતિએ આક્રોશમાં પ્રેમીને રહેંસી નાખ્યો
દાહોદ: તાજેતરમા મળતી માહિતી મુજબ શહેરના રેલવે કારખાનામાં ફરજાધીન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષિય સરબજીત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષિય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતાં. તેમની એકબીજાના ઘરે અવર-જવર પણ...
અરવલ્લી: ઘરફોડ અને પશુ ચોરી કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો : 20 ગુના ઉકેલાયા
મોડાસા : તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવારધનસુરા ગામે ચકચારી ઘરફોડ ના ગુના અરવલ્લીસહિત ત્રણ જિલ્લામાં સંખ્યાબંધ તસ્કરી અને ઢોર ચોરીના ગુનાઓ આચરી નાસતા ફરતા ગેંગ સૂત્રધાર આરોપીને જિલ્લા એલસીબી પોલીસે...
તાપીના સોનગઢના સિંગપુર ગામની સીમમાં ઘાસ કાપી રહેલા એક યુવાન પર ઓચિંતો દીપડાનો હુમલો
સુરત-તાપી પંથકમાં સોનગઢના સિંગપુર ગામે સીમમાં ઘાસ કાપવા ગયેલ એક આદિવાસી યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવકને ઈજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગામમાં દીપડાને પકડવા પાંજરું...
ખેડા જિલ્લામાં મહામારીનો સતત વધતો આંક ચિંતાજનક, નવા 10 કેસ સાથે કુલ આંક 1472...
ખેડા: હાલ ખેડા જીલ્લામાં આજે વધુ દશ કોરાનાના કેસો નોધાયા છે.નડિયાદ શહેરમાં આજે છ કોરોના પોઝીટીવ કેસનો ઉમેરો થયો છે. જ્યારે મહેમદાવાદ, કઠલાલ, કપડવંજ અને ઠાસરામાં એક-એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા...
પોરબંદર: તંત્રની બેદરકારી:ગાંધીજીના જન્મ સ્થળ ખાતે છતમાંથી ટપકે છે વરસાદી પાણી
પોરબંદર: પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળ ખાતે રૂમની છત માંથી વરસાદી પાણી ટપકે છે જેથી તાકીદે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળમા દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાતે આવતા હતા....





















