વલસાડ : કપાતર પુત્રનો હચમચાવી દેનાર કિસ્સો
વલસાડ : ગત 29મી ઓગસ્ટ, સમય રાત્રિના સાડા દશ વાગ્યે સમાજ કલ્યાણ વિભાગની હેલ્પલાઇન નંબર ઉપર એક ફોન આવે છે. ફોન કરનાર ઇસમ જણાવે છેકે, નાની દમણના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક...
વલસાડ : વાપી રેલવે ટ્રેક પાસેથી 7 વર્ષ પહેલા ત્યાજેલા બાળકને રાજકોટના નવા માતા...
તાજેતરમાં વલસાડ જિલ્લાના વાપી રેલવે ટ્રેક પાસેથી આજથી 7 વર્ષ અગાઉ એક માતા પિતાએ ત્યજીદીધેલી હાલતમાં બાળક રેલવે પોલીસ ને મળી આવ્યું હતું.
જે બાદ વાપી GRPની ટીમે આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા...
જામનગર: બર્ધનચોકમાં નગરસેવિકાએ વેપારીઓ સાથે મળી જાતે કચરો ઉપાડ્યો!!
જામનગર: તાજેતરમા જામનગર મહાનગરપાલિકાનુ સોલીડ વેસ્ટ ખાતુ ખુદ કચરા જેવુ છે જેની સાબિતી આજે બર્ધન ચોકમાં જોવા મળી હતી
જેમાં દશ દિવસથી કચરાના ઢગલાથી ત્રાહિત વ્યાપારીઓએ કોપોર્રેટર થતા તંત્રને અનેક રજુઆતો કરવા...
છોટા ઉદેપુર: ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થઈ જતા મજૂરોનું ન છૂટકે સ્થળાંતર
છોટાઉદેપુર: હાલ તાલુકામાં મોટા પ્રમાણમાં એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ ચાલે છે. છોટાઉદેપુરમાં 104 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલ છે. જે ફેકટરીઓ છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં હોય જેમાં કામ કરતા...
તાપી : વ્યારાની સિવિલ હોસ્પિટલના આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
તાજેતરમા તાપી વ્યારાની સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા બે મહિનાથી...





















