મહીસાગર: સંતરામપુર બાયપાસ રોડ ઉપર કારમાંથી શંકાસ્પદ 200 કિલો ચાંદી સાથે બે આરોપી ઝડપાયા
હાલ સંતરામપુર બાયપાસ ઉપરથી કારમાં પસાર થઈ રહેલ શંકાસ્પદ કારને પોલીસે ઝડપી તપાસ કરતા કારમાંથી અંદાજિત 200 કિલો ચાંદી અંદાજિત કિંમત રૃપિયા એક કરોડની ઝડપાઈ હતી.સંતરામપુર પોલીસે બે આરોપી તેમજ ચાંદીનો...
રાજકોટ : 154 કરોડના ખર્ચે બનેલા આધુનિક બસસ્ટેન્ડમા સુવિધાને બદલે ઉપાધિ!
(અલનસીર માખણી) રાજકોટ: રાજકોટમાં 153 ના ખર્ચે બનેલ બસસ્ટેન્ડમાં માંડ 60 ટકા બસોની જ અવર-જવર શકય : જુનુ બસ સ્ટેન્ડ શું ખોટુ હતું? હવે બે-બે બસ સ્ટેશનનો ખર્ચ માથે પડવા લાગ્યો:...
દાહોદ: પતિએ આક્રોશમાં પ્રેમીને રહેંસી નાખ્યો
દાહોદ: તાજેતરમા મળતી માહિતી મુજબ શહેરના રેલવે કારખાનામાં ફરજાધીન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષિય સરબજીત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષિય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતાં. તેમની એકબીજાના ઘરે અવર-જવર પણ...
રાજકોટમાં પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી !!
રાજકોટ: હાલ બુટલેગરો પોલીસ સામે પણ થવા લાગ્યાં હોય તેમ રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકીની અંદર ઘુસી પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો.
હું નવા થોરાળાનો ગૌરવ...
રાજકોટ : જસદણનાં 40 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા કેસનો જિલ્લામાં આંકડો 198...
રાજકોટ જીલ્લામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ત્યારે જસદણનાં એક આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવેલ છે.
જસદણનાં આંબરડી ગામે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા જાવેદભાઇ રસુલભાઇ પઢાણ ઉ.વર્ષ...