સુરતના ગોપીપુરામાં બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા પાડોશીઓ ઘર બહાર દોડ્યા !!
સુરત : હાલ ગોપીપુરામાં વહેલી સવારે એક બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા ભયના માહોલ વચ્ચે પાડોશીઓ ઘર બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લગભગ 70-100 વર્ષ જુના...
રાજકોટ: ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ મોટો હોબાળો
રાજકોટ : તાજેતરમાં શહેરની ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ હોબાળો મચી ગયો હતો. વેપારી અને દંડ ફટકારનાર અધિકારી-કર્મચારી સામ સામે આવી ગયા હતા. વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે...
વલસાડ: સિંદુમ્બરમાં એક વર્ષ અગાઉ જ બનેલો ચેકડેમ લીકેજ થતા રીપેર કરવાની માંગણી
વલસાડ: વલસાડમાં આવેલ સિંદૂમ્બરના દુકાન ફળીયા અને ભટાડી ફળીયા વચ્ચેથી પસાર થતી માન નદીના લીકેજ ચેકડેમના સમારકામની માંગણી ઉઠી છે. આશરે એક વર્ષ અગાઉ બનેલા આ ચેકડેમમાં લીકેજને કારણે વહી જતા પાણીના...
મહેસાણા, વિસનગરના માર્કેટયાર્ડ કૃષિ બીલના વિરોધમાં 25મીએ બંધ રહેશે
તાજેતરના કેન્દ્ર સરકારના કૃષિ બિલ વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે વિસનગર ગંજબજાર વેપારી મંડળ દ્વારા પણ ખેડૂત સંગઠનો સાથે જોડાઇ તા.૨૫/૯ના રોજ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય...
ખેડા : વાણિયાવડ પાસે પાઇપ પસાર કરતાં હોબાળો
ખેડા: તાજેતરમા નડિયાદવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. જેમાં વાણિયાવડ સર્કલથી કિડની સુધી પાઇપ લાઇન ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ...