વાંકાનેર : સીરામીક ફેક્ટરીમાં કામ કરતી વખતે અચાનક અકસ્માતે યુવતીનું મોત

0
67
/

વાંકાનેર : તાજેતરમા વાંકાનેરમાં સીરામીક ફેક્ટરીમાં કામ કરતી વખતે અકસ્માતે યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

વાંકાનેરમાં લાકડધાર પાસે રહેતી 30 વર્ષીય સોનીયાબેન બાલીભાઇ નાયક ગઈકાલે તા. 15ના રોજ સનવે સીરામીક ફેક્ટરીમાં કામ કરતા હતા. તે વખતે મશીનમાં સાડી પણ ફસાઈ ગઈ હતી. આથી, ગળે ટુંપો આવી જતા તેનું મૃત્યુ થયું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/