મોરબીમાં લોકોની અવેરનેસ માટે રોટરી ક્લબનું અભિયાન

0
22
/

આજે આખું  વિશ્વ  કોરોનાના મહામારી સામે ઝઝુમી રહ્યું છે  ત્યારે લોકોમાં અવેરનેસ આવે તે ખૂબ જરૂરી છે કેમ કે, દુકાન, ઓફિસો ખુલ્લી ગયા છે અને ઘણા લોકો સરકારની અપીલને અવગણીને મોઢા પર માસ્ક લગાવ્યા વગર જ ફરે છે માટે કોરોનાથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને મોરબી રોટરી ક્લબ દ્વારા મોરબીની દુકાનો અને ઓફિસોમા બેનર લગાવી લોકોમા અવેરનેસ આવે તેનું અભિયાન ચાલુ કરેલ છે. આ અભિયાન પાંચ દિવસ ચલાવાશે અને મોરબીમા ઘણી દુકાનો અને ઓફિસમા બેનર લગાવવામાં આવશે આ અભિયાનમા પ્રોજેક્ટના ચેરમેન સિદ્ધાર્થભાઈ  જોશી છે. તેમજ રોટરી ક્લબના પ્રેસીડન્ટ પરમાર રૂપેશ (કવિ જલરૂપ) તેમજ રોટેરીયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં લોકોની અવેરનેસ માટે રોટરી ક્લબનું અભિયાન

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/