જાણો આજના વિવિધ જણસીઓના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

0
60
/

હાલ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી ધાણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : હાલ મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 28 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી ધાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ કપાસનો રહ્યો છે. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1882 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1501 અને ઊંચો ભાવ રૂ. 2025, ઘઉંની 52 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 374 અને ઊંચો ભાવ રૂ. 460, મગફળી (ઝીણી) 64 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 900 અને ઊંચો ભાવ રૂ. 1108, જીરુંની 465 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2340 અને ઊંચો ભાવ રૂ. 4000, રાઈની 200 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 950 અને ઊંચો ભાવ રૂ. 1130, રાયડાની 307 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1222, અડદની 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 500 અને ઊંચો ભાવ રૂ. 1048 છે.વધુમાં, ચણાની 222 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 700 અને ઊંચો ભાવ રૂ. 926, એરંડાની 101 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1272 અને ઊંચો ભાવ રૂ. 1348, તુવેરની 132 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1052 અને ઊંચો ભાવ રૂ. 1167, ધાણાની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1650 છે. જ્યારે તલ, મગફળી (જાડી), ગુવાર બી અને કાળા તલની આવક નોંધાઈ નથી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/