માળીયા મિયાણા તાલુકા પંચાયતમાં બાજી ઉલટ-સુલટ : ભાજપ સતા સ્થાને

0
280
/
વર્ષ 2015માં 10 બેઠક મેળવનાર કોંગ્રેસને મળી માત્ર છ બેઠક : ભાજપને આ વખતે 10 બેઠક સાથે બહુમતી

માળીયા : હાલ માળીયા મિયાણા તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામોમાં આ વખતે મતદારોએ ઉલટ-સુલટ સર્જી ગત વખતથી ઊંધું પરિણામ આપ્યું છે,વર્ષ 2015માં અહીં કોંગ્રેસને 10 બેઠકો સાથે બહુમતી મળી હતી પરંતુ આ વખતે તદ્દન વિપરીત પરિણામ સાથે ભાજપને 10 અને કોંગ્રેસને છ બેઠકો મળી છે જેથી ભાજપને સતાના સૂત્રો હાથવગા થયા છે.

માળીયા મિયાણા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકના પરિણામની યાદી નીચે મુજબ છે.

1-બગસરા-રૂખીબેન ભીમાભાઇ પીપળીયા-ભારતીય જનતા પાર્ટી-876-ચુંટાયેલ
2 – ભાવપર-સુશીલાબેન અશોકભાઇ બાવરવા-ભારતીય જનતા પાર્ટી 875-ચુંટાયેલ
3 -બોડકી-મનીષાબેન લખમણભાઇ નાટડા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1323-ચુંટાયેલ
4-જુના ઘાંટીલા-અ‍વચરભાઈ નાનજીભાઈ ઉપાસરીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1242-ચુંટાયેલ
5-કાજરડા-હુરબાઈ રહીમભાઈ મોવર-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-904-ચુંટાયેલ
6-ખાખરેચી-કૈલા અશોકકુમાર મોહનભાઈ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1194-ચુંટાયેલ
7-મેઘપર-સીતાબેન ચંદુભાઇ લાવડીયા-ભારતીય જનતા પાર્ટી-1458-ચુંટાયેલ
8-મોટા દહીસરા – ૧-રમેશભાઇ સવજીભાઇ રાઠોડ-ભારતીય જનતા પાર્ટી-1256-ચુંટાયેલ
9-મોટા દહીસરા – ૨-નિર્મળસિંહ મહેંન્દ્રસિંહ જાડેજા-ભારતીય જનતા પાર્ટી-959-ચુંટાયેલ
10-નાની બરાર-ડાંગર જિગ્નેશભાઈ રાયધનભાઈ-ભારતીય જનતા પાર્ટી-661-ચુંટાયેલ
11-નવાગામ-શકીનાબેન ઉમરભાઈ જેડા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-958-ચુંટાયેલ
12-સરવડ-કાંતાબેન ધનજીભાઇ સરડવા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1216-ચુંટાયેલ
13-વાધરવા-પરમાર રતનબેન મનજીભાઈ-ભારતીય જનતા પાર્ટી-887-ચુંટાયેલ
14-વવાણીયા–કારોરિયા સવજીભાઈ મોહનભાઈ-ભારતીય જનતા પાર્ટી–985-ચુંટાયેલ
15-વેજલપર-કારોરિયા સવજીભાઈ મોહનભાઈ-ભારતીય જનતા પાર્ટી-985-ચુંટાયેલ
16-વેણાસર-પ્રવિણભાઈ અરજણભાઈ અવાડીયા-ભારતીય જનતા પાર્ટી-1284-ચુંટાયેલ

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/