મોરબી : ઓટો રીક્ષામાં નામ-સરનામુ સહિતની વિગતો ડ્રાઇવર સીટ પાછળ લખવી ફરજીયાત રહેશે

0
68
/
જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પડાયું

મોરબી : હાલ રીક્ષામાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહિલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો બનતા અટકાવવા,

બનેલ બનાવને શોધી કાઢવા અને જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લા/શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષાઓમાં મુસાફરો સહેલાઇથી જોઇ શકે તે રીતે ચાલકની સીટની પાછળના ભાગે-રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર, વાહન ચાલકનું નામ સરનામુ, સંપર્ક નંબર ફરજીયાત લખવા અંગે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/