મોરબીમાં શુક્રવારથી દસ દિવસ અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ

32
198
/

ધૂન સાથે ધુળેટીની પણ ઉજવણી કરવામાં આવશે

મોરબી: મોરબીના નવલખી રોડ પરના પીપળીયા ગામે તા.૧૫ને શુક્રવારથી તા. ૨૪ને રવિવાર સુધી દસ દિવસીય “શ્રી રામ જય રામ જય જય રામ” ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં તા.૧૫ને શુક્રવારે ધૂનનો શુભારંભ તથા તા.૨૧ને ગુરુવારે ધામધૂમથી ધુળેટીનો ઉત્સવ ઉજવાશે અને તા.૨૪ને રવિવારે આ અખંડ ધૂનને વિરામ આપવામાં આવશે. આ અખંડ ધૂનનો લાભ લેવા માટે દૂર દૂરથી બહોળી સંખ્યામાં ભાવિકો પધારશે. આ ધૂન કાર્યક્રમમાં જોડાવા માટે લખા ભગત, સંજયભાઈ વી માણેક તથા સમસ્ત માણેક પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ જનતાને અનુરોધ કર્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

32 COMMENTS

Comments are closed.