મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આગામી તારીખ ૦૮ ઓગસ્ટની મુદત પડી

0
212
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ મોરબી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં આજે મોરબી કોર્ટમાં મુદત હોય જેથી આરોપી હાજર રહ્યા હતા અને આજે નવી મુદત પડી છે જેથી વધુ સુનાવણી તા. ૦૮ ઓગસ્ટના રોજ કરવામાં આવશે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ, ટીકીટ ક્લાર્ક, મેનેજર અને સિક્યુરીટી ગાર્ડ સહિતના ૧૦ આરોપીને ઝડપી લઈને જેલહવાલે કર્યા હતા જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જે કેસની આજે મુદત હોવાથી આરોપી કોર્ટમાં હાજર રહ્યા હતા જેમાં બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે આગામી તા. ૦૮-૦૮ ની નવી મુદત આપી છે જેથી વધુ સુનાવણી નવી મુદતે કરવામાં આવશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/