મોરબીનો મચ્છુ -1 ડેમ ઓવરફલો થવામાં 4% જ બાકી

0
85
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ વાંકાનેરનો મહાકાય મચ્છ-1 ડેમમાં ત્રણ દિવસથી ઉપરવાસમાં સારા વરસાદથી સતત નવા નીરની આવક થઈ રહી છે.

જેમાં ગઈકાલે મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયા બાદ સતત ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા હવે આ ડેમ છલકું છલકું થવાની તૈયારી છે. હાલની સ્થિતિ મુજબ વાંકાનેરનો મહાકાય મચ્છ-1 ડેમ 96 ટકા ભરાય ગયો છે. હવે આ ડેમને ઓવરફ્લો થવામાં 4 ટકાનું છેટું રહી ગયું છે. અત્યારે મચ્છુ-1 ડેમમાં 1200 ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા ગમે ત્યારે ડેમ છલકાઈ જવાની શક્યતા હોવાથી મોરબીના 4 અને વાંકાનેરના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/