મોરબી : પાન,બીડીના વેપારીઓની દુકાને પરસેવો પાડી નિરાશ પાછા ફરતા ગ્રાહકો

0
253
/

{પ્રવીણ વ્યાસ દ્વારા} મોરબી: પણ-બીડીના હોલસેલ વેપારીઓને ત્યાં સવારના 4-વાગ્યાથીજ નાના વેપારીઓ ની લાઈન લાગે છે,જે કલાકોની રાહ જોયા બાદ મોટા હોલસેલ વેપારીઓ દ્વારા દુકાન નહિ ખુલે તેવા સંદેશાઓ ઓપહોચાડ્વામાં આવે છે. અને આવી સખત ગરમીમાં કલાકો સુધી પરસેવો પડયા બાદ નાના વેપારીઓને નિરાશા સાથે ખાલી હાથે પાછા ફરવું પડે છે. જો દુકાનદાર વ્યવસ્થા રાખી શકતા ના હોય તો રાત્રે જાહેરાતનું પાટિયું લગાવી દેવું જોઈએ “કાલે દુકાન ખુલશે નહિ” જીથી પરચુરણ વેપારીઓ ખોટા હેરાન ના થાય

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/