મોરબીના પીપળી-જેતપર રોડ પર એક વીજપોલ વેલથી ઢંકાઈ જતા જોખમ

0
42
/
વેલ ઇલેક્ટ્રિક વાયરોમાં વીંટળાઇ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા  બેદરકારી 

મોરબી : મોરબી શહેરના પીપળી-જેતપર રોડ પર આવેલ વીજ પોલ પુરેપુરો વેલથી ઢંકાઈ ગયો છે. તેમજ વેલ પોલની ઉપર સુધી વેલ પહોંચી ગઈ છે. અને વેલ ઇલેક્ટ્રિક વાયરોમાં વીંટળાઇ ગઈ છે. પરંતુ હજુ સુધી તંત્ર બેદરકાર છે.

તંત્ર દ્વારા વેલ કાપવામાં આવી નથી. કે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, ઇલેક્ટ્રિક શોક લાગવાનું જોખમ છે. ગમે ત્યારે દુર્ઘટના સર્જાય શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે લોકોમાં તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/