મોરબીના પીપળીમાં પાણીના ટાંકા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

0
123
/
પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ

મોરબી : ગઈકાલે તા. 20ના રોજ મોરબી તાલુકાના પીપળી ગામે પાણીના ટાંકા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી. મૃતદેહ પરથી પુરુષની ઉંમર 60 થી 65 વર્ષની હોવાનું જણાય રહ્યું છે. આ બનાવ અંગે ગામના સરપંચ પ્રવિણસિંહ સતુભા ઝાલા એ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તાપસ હાથ ધરાઈ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/