હળવદમાં નવ ગામોમાં માવઠાથી ખેતીને થયેલ નુકશાનીના સર્વેની કામગીરી
નવ ગામોમાં માવઠાથી લીંબુ અને આંબાનાં પાકને નુકશાનથોડા દિવસો પૂર્વે સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલ પલટાને પગલે મોરબી જીલ્લામાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી હતી અને મોરબી પંથક તેમજ જીલ્લામાં ઠેર ઠેર...
હળવદના સુંદરગઢ ગામે રસ્તા બાબતે યુવાનને માર માર્યો
હળવદ : હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. હળવદના સુંદરગઢ...
હળવદમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
હળવદની સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર હળવદના ભવાની ઢોરા પાસે રહેતી સગીરાને શરીફશા મહમદશા ફકીર નામનો...
હળવદના સફાઈ કામદારોની આજથી અચોક્કસ મુદ્તની હડતાલ
૧૦૩ જેટલા સફાઈ કામદારોએ પગાર વધારો અને કરાર આધારિત પ્રથા બંધ કરવા સહિતની વિવિધ માંગ સાથે સરકાર સમક્ષ મોરચો માંડયો હળવદમાં સફાઈ કામદારોએ ગત શનિવારે વિવિધ પ્રશ્નો મામલે આવેદનપત્ર આપ્યુ હતુ અને...
હળવદમાં ડોકટર યુગલે પેહલા શહિદોને શ્રધ્ધાંજલિ આપી પછી ફેરા ફર્યા
પરેચા પરિવારની દિકરી ચિ. ડો.નિધિના લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી : શહિદોના પરિવારજનોને રૂ.રપ,પપપનું અનુદાન : ૧પ૦થી વધુ શ્રમયોગીને સ્વરૂચી ભોજન કરાવ્યું : શિશુ મંદિરની બાળાઓને લગ્ન પ્રસંગે મીઠાઈ, ફરસાણ અપાયું
હળવદ :...