મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ : 30 દિવસમાં નાણાં ચૂકવવા કોર્ટનો હુકમ
મોરબી : મોરબી નામદાર અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકની રકમ રૂપીયા 1,75,170 ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત...
મોરબીની સૂર્યકીર્તિ સોસાયટીમાં જુગાર રમતા છ શખ્શો રૂ.12250 ની રોકડ સાથે પકડાયા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સૂર્યકીર્તિ સોસાયટીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા...
મોરબી અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા, કુલ કેસ થયા 186
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ મોરબી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબી, હળવદ અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ...
મોરબી: સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કરેલ હોવાની ફરિયાદ
ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા
મોરબી : આજે મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જો કે ગત મે માસમાં...
મોરબીના નાની વાવડી ગામમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી : હાલ મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતી એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
નાની વાવડી ગામમાં રહેતા પૂનમબેન...


















