હળવદ હાઈ-વે પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત
અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી
હળવદ : હાલ હળવદ હાઈ-વે પર આજે સવારના ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતને પગલે હાઈ-વે...
સમુહ નહીં, સૌના ઘરે લગ્ન: સતવારા સમાજના 31 યુગલો આગામી ગુરુવારે પ્રભુતામાં પગલા માંડશે
કોરોના વાયરસના લીધે સમૂહમાં નહીં પરંતુ પોતપોતાના ઘરે લગ્ન પ્રસંગ યોજાશે
મોરબી : હાલ મોરબી સતવારા સમાજના સતવારા સહકાર મંડળ દ્વારા પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી છે. જેમાં કોરોના વાયરસના લીધે સમુહ નહીં...
ત્રાસ: ઓવરલોડ ચાલતા ડમ્પર ચાલકો દ્વારા માથક રોડ પર માટીના ઢગલા
અવારનવાર રોડ વચ્ચે માટીના ઢગલા કરી જતાં ડમ્પર ચાલકોથી વાહન ચાલકો પરેશાન
હળવદ : હાલ કડીયાણાથી માથક જવાના રોડ ઉપર અવાર નવાર ડમ્પર ચાલકો રોડની વચ્ચોવચ્ચ સફેદ માટીના ઢગલા કરી રોડ ખરીદી...
મોરબી જિલ્લામાં હાલ કોરોનાના માત્ર 26 કેસ : એક્ટિવ કેસ 556 થયા
જિલ્લામાં 34 દર્દીઓ સાજા થયા : 16 કેસ મોરબી તાલુકાના, બાકીના 10 કેસ અન્ય ચાર તાલુકાના
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
શક્તિનગરનો યુવાન નર્મદા કેનાલમાં ડુબી ગયાની આશંકાએ શોધખોળ
કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ કાઠેથી યુવાનનું બાઈક,મોબાઈલ મળી આવ્યા
હળવદ : શક્તિનગર ગામ પાસે આવેલ નકલંક ટાઉનશીપમાં રહેતા 23 વર્ષીય યુવાન કોયબા ગામ જવાના રોડ પરથી પસાર થતી નર્મદા...




















