કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરા : ધુનડા સજનપરમા તસ્કરો નો આતંક : અઠવાડિયામાં બીજી ચોરી
મોરબી જિલ્લામાં મંદિરોને નિશાન બનાવી ઘરફોડી કરતા તસ્કરોને દબોચવામાં પોલીસ નાકામ: મંદિરમાં દીવેલનું ઘી પણ ન મૂક્યું
મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાની કડકડતી ઠંડી સિઝનનો લાભ લઈ તસ્કરો રહેણાંક,...
મોરબીમાં સોમવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ બાબતો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત મોરબીની ખાસ સામાન્ય સભાની આગામી બેઠક તા.7ને સોમવારના રોજ બપોરે 2:30...
મોરબી: બાઈક ચોરીમાં પેરોલ ઉપર છૂટ્યા બાદ વધુ બે બાઈક ચોર્યા
માળીયા પોલીસે રીઢા વાહન ચોરને ઘાટીલા ગામની સીમમાંથી બે બાઈક સાથે ઝડપી લીધો
માળીયા : હાલ મોરબી શહેરમાંથી વાહનચોરી કરતા ઝડપાઇ ગયા બાદ મોરબી સબજેલમાંથી પેરોલ ઉપર છૂટેલા શખ્સે મોરબી અને હળવદથી...
મોરબીમાં લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાઈ ગયો
શિક્ષકોને ટ્રેનિંગનું પ્રમાણપત્ર અર્પણ કરાયા
મોરબી : હાલ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું...
મોરબીને હવે મળશે વિશેષ સુવિધા : એક્શન પ્લાન જાહેર કરતા નવા ચીફ ઓફિસર
હાલ બાળકોને રમત-ગમતના મેદાન અને સાધનો મળે તે માટેના પ્રોજેક્ટ શરૂ કરાશે : નવા ગ્રીન ઝોન, ઓક્સિજન પાર્ક પણ ઉભા કરાશે
હાલ રૂ. 1 લાખથી ઉપરના બાકીદારોને પણ આગામી દિવસોમાં...




















