મોરબીનું ગૌરવઃ કમલેશ મોદી બન્યા યુટ્યુબના બે સિલ્વર પ્લે બટન મેળવનાર પ્રથમ ગુજરાતી ફૂડ...
મોરબીઃ તાજેતરમાસોશિયલ મીડિયાનું ચલણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. લોકો યુટ્યુબ, ફેસબુક જેવા પ્લેટફોર્મ પર નવા નવા વીડિયો જોવા પસંદ કરે છે. ત્યારે મોરબીના ફૂડ વ્લોગરે યુટ્યુબના બે સિલ્વર પ્લે...
મોરબી : 72 બોટલ વિદેશી દારૂ સાથે બે લોકો પકડાયા
પોલીસ દ્વારા રૂ. 27,000નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે
મોરબી : મોરબી શહેરમાંથી બે શખ્સોને 72 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 27,000નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે...
મોરબીના બેઠાપુલ ઉપર ભર શિયાળે ચોમાસુ ! પાણીનો બગાડ
મોરબી : હાલ મોરબીના બેઠાપુલ પાસે પાણીની લાઈનમાં લીકેજ થતા એર વાલ્વમાંથી પાણીનો ધોધ વછૂટ્યો હતો અને ભર શિયાળે ચોમાસા જેવા માહોલમાં આસપાસમાં પાણીના તલાવડા ભરાયા હતા. આ અંગેની જાણ...
વાંકાનેર પીપરડી બ્લાસ્ટમાં કુલ ચાર બિહારી શ્રમિકના મોત
વાંકાનેર : રાજકોટ – વાંકાનેર હાઇવે રોડ ઉપર પીપરડીના પાટીયે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની સિલિકોન બનાવતી ફેકટરીમાં ગતરાત્રીના પ્રચંડ વિસ્ફોટમાં ચાર બિહારી શ્રમિકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ વિસ્ફોટ...
હળવદ હાઈ-વે પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત
અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી
હળવદ : હાલ હળવદ હાઈ-વે પર આજે સવારના ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતને પગલે હાઈ-વે...
























