મોરબી જિલ્લામાં વધુ 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા
કુલ 183 કેસમાંથી 102 દર્દીઓ થયા સાજા, હાલ 70 કેસ એક્ટિવ
મોરબી : મોરબી જિલ્લામાં આજે વધુ 11 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતીને ઘરવાપસી કરી છે. આમ જિલ્લામાં સાજા થનાર દર્દીઓની સંખ્યા...
નશામાં ચૂર થઈ મારકૂટ કરનાર બે શખ્સોને ગ્રામજનોએ ધોકાવતા એકનું મોત થતા બનાવ હત્યામાં...
મોરબી : તાજેતરમા મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં ડિગલ કરી નાના એવા ગામને માથે લઈ કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા એકત્રિત થયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને...
મોરબીમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ નહેરોની સફાઇ-મરામત કામ કરાશે
જિલ્લામાં ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચે ૧૨૪ કામો હાથ ધરાશે
મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા...
મોરબી: LE ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી હસ્તકલા મેળાને અન્યત્ર સ્થળાંતર કરવા મંત્રી સૌરભ પેટલને રજુઆત
વારંવારના સરકારી કાર્યક્રમોના આયોજનથી એકમાત્ર ક્રિકેટ મેદાનની ઘોર અવદશા થઈ જતી હોવાથી આ મેદાનમાં હસ્તકલા મેળો ન યોજવાની માંગણી કરાઈ
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે આવેલું એકમાત્ર એલઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્ષોથી સરકારી...
મોરબી બી ડિવિઝન ખાતે તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગઈ
મોરબી : હાલ આગામી સમયમાં દિવાળી, ઇદ સહિતના તહેવારો આવી રહ્યા હોય આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાની ભાવના સાથે તહેવારો ઉજવાઈ તે માટે...






















