આર્મીમેનના રિપોર્ટ કરવાના નામે મોરબીનાં લેબોરેટરી સંચાલક સાથે ઓનલાઈન છેતરપિંડી
ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી રૂપિયા 5000 ટ્રાન્સફર કરી લેતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ અરજી
મોરબી: હાલ ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા લોકોની સુવિધા વધારનારી બની છે તો સાથોસાથ ઓનલાઈન ફ્રોડ કરવાની અવનવી તરકીબો અપનાવતા...
હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા
હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા.
મકર સંક્રાંતિના પર્વ દરમિયાન ઘણી વખત પતંગની દોરીથી ગળા પર ઈજા...
મોરબી સિવિલ અને આરોગ્ય વિભાગમાં તબીબી સ્ટાફની કારમી અછત સર્જાઈ
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અને સિવિલ હોસ્પિટલના અનેક કર્મચારી સંક્રમિત થતા કોરોનાની કામગીરીને માઠી અસર
મોરબીમાં કોરોના કાબુમાં લેવા નિવૃત તબીબી સ્ટાફની પણ મદદ લેવાશે
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં આરોગ્ય...
મોરબીમાં આગામી તા.28મીએ નિઃશુલ્ક આયુર્વેદ – હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ શિબિરનું પણ આયોજન
મોરબી : હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે આગામી તા. તા.28ને મંગળવારના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા...
આગામી 16મીએ મોરબી જિલ્લામાં 2 સ્થળોએ કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 કલાકે દેશવ્યાપી રસીકરણ અભિયાનનો કરાવશે પ્રારંભ : સાંસદ અને ધારાસભ્ય રસીકેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: પ્રથમ ચરણમાં હેલ્થકેર વર્કરોને પણ અપાશે રસી
મોરબી: હાલ આવતીકાલે 16 જાન્યુઆરીને શનિવારે સવારે...




















