વાંકાનેર : ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત, માસૂમ બાળકનું ડૂબી જવાથી મોત
વાંકાનેર: વાંકાનેરની ગોકુલનગર સોસાયટીના રહેવાસી સૈલેન્દ્રસિંહ હિંમતસિંહ ઝાલા (ઉ.વ.૪૨) વાળા આધેડ ભવાની હોટલ પાસે મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા હોય જેને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે વાંકાનેર સીટી પોલીસે...
મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ
મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.
જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, શ્રી ડી.પી. મહિડાએ , પ્રથમ...
જેતલસરની તરુણીના હત્યારાને ફાંસી આપો : મોરબી જાગૃત મહિલા ગૃપ દ્વારા આવેદનપત્ર
મોરબી : તાજેતરમા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે ગત તા.16 ના રોજ એક તરુણીને એક તરફી પ્રેમમાં પાગલ નરાધમે કુરતાપુવર્ક અસંખ્ય છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ...
મોરબી : ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
મોરબી : મોરબી જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં...
મોરબીના રામકો બંગલો નજીક હરિઓમ સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં હોબાળો
મહિલાઓએ પાણી, લાઈટ અને ગટર પ્રશ્ને પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી
મોરબી : મોરબીના રામકો બંગલો પાસેની હરિઓમ સોસાયટીમા પ્રાથમિક અસુવિધાના પ્રશ્ને મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો હતો. મહિલાઓએ પાણી, લાઈટ અને ગટર...




















