Saturday, June 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી : 52 ગામમાં સિંચાઇ માટે પાણીની માંગ સાથે લોકોની આંદોલનની ચીમકી

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીની સીએમને રજુઆત મોરબી : હાલ મોરબી અને માળીયા તાલુકાનાં છેવાડાના 52 જેટલા ગામો વર્ષોથી સિંચાઇ વિહોણા હોવાના કારણે માત્ર એક સિઝન જ ખેડૂતો પાક લઈ શકે...

મોરબીમાં કાલે શુક્રવારે જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગ સાથે રેલી અને ધરણા યોજશે

હાલ સરકારી કર્મચારીઓ કલેકટરને આવેદનપત્ર અર્પણ કરી રેલી પૂર્ણ કરશે મોરબી : હાલ નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજયના આહવાન હેઠળ મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા...

મોરબીમાં કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલને બદલે દર્દીઓને ઘરે જ સારવાર

મોરબી જિલ્લામાં કોરોનાના 623 એક્ટિવ કેસ છતાં બે જ દર્દી હોસ્પિટલમાં દાખલ : હોમઆઈસોલેશનમાં રહેલા દર્દીઓનું 6 ઘનવતરી રથ અને 10 સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ મોરબી : મોરબી જિલ્લામાં ડિસેમ્બરના છેલ્લા...

મોરબી : ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 2 શખ્શો ઝડપાયા

2 મોબાઈલ મળી 18,580 નો મુદામાલ જપ્ત : ધ્રાંગધ્રા રાજકોટ સહીતના  શખ્સોના નામ ખુલ્યા મોરબી : હાલ મોરબીના રવાપર રોડ પર ચકિયા હનુમાન નજીક પ્રાચી સિલેકશનમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાતો...

મોરબીમાં નીલકંઠ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા તથા શિવ-પાર્વતી વિવાહનું આયોજન કરાશે

મોરબી : હાલ મોરબીમાં સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ કુંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આગામી તા. 1ના રોજ શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...