Sunday, June 21, 2026
Uam No. GJ32E0006963

મોરબીની ચીફ કોર્ટના રજીસ્ટ્રારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ કચેરી ને સેનેટાઈઝ કરાઈ

મોરબી: તાજેતરમાં મોરબીમાં લેવાયેલા સેમ્પલ પૈકી વધુ ૨૮ કેસોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય જેમાં મોરબીની કોર્ટના રજીસ્ટ્રારનો રિર્પોટ પોઝીટીવ આવતા કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવી હતી કોરોના મહામારીની ઝપેટમાં હવે કચેરીઓ પણ આવી...

મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આજરોજ વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ અને માર્ગદર્શન કેમ્પનું યોજાયો હતો.આ કેમ્પમાં ડાયાબિટીસની તપાસ કરી દવા આપવામાં આવી હતી.તથા સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું...

ટંકારામાં વિદેશી દારૂના જુદા-જુદા કેસમાં લજાઈના બે શખ્સો પકડાયા

ટંકારા : તાજેતરમાં ટંકારા તાલુકાના લજાઈ ગામમાં રહેતા બે શખ્સો વિદેશી દારૂના જુદા-જુદા કેસમાં પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી...

મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં વિદેશી દારૂની 30 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઇન્દીરાનગર વિસ્તારમાં 30 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એકને ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા હુશેનભાઈ હજીભાઈ કટિયા પોતાના...

મોરબી: જાહેરનામું 50% પ્રેક્ષકો સાથે સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી, સમારોહ માટે 100 વ્યક્તિઓની...

મોરબી : તાજેતરમા ગત 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેને અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં આપવામાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...