મોરબી જિલ્લામાં કર્ફ્યુ ભંગ કરનાર 5 સામે ગુન્હો દાખલ થયો
મોરબી : અનલોક 1.0ના બે દિવસ બાકી છે ત્યારે રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીને અવગણીને રાત્રે 9 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખતા તથા ખાસ કામ વગર બહાર રતા કુલ 5...
મોરબી : સિરામિકમાં માટી ખાતાના ખાડામાં પડી જતા બાળકનું મૃત્યુ
મોરબી: હાલ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક એકમમાં માટી ખાતાના ખાડામાં પડી જતા ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી...
મોરબીમાં આજે મધરાત્રીથી એસ.ટી.ના કર્મચારીઓની હડતાલ
જુદા-જુદા 20 પડતર પ્રશ્નો અંગે એસટીના ત્રણેય યુનિયન આગ બબુલા : મોરબીમાં ઘંટનાદ કરી રોષ ઠાલવાયો
મોરબી : હાલ રાજ્યભરની સાથે મોરબીના એસટીના કર્મચારીઓ પોતાના જુદા-જુદા 20 પડતર પ્રશ્ને લડી લેવાના મૂડમાં...
મોરબીના કોંગ્રેસ અગ્રણીએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરી
મોરબી : હાલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મોરબીના અગ્રણી ચિરાગભાઈ રાચ્છ દ્વારા પોતાના 36માં જન્મદીનની ઉજવણી કરવામાં આવી છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના...
મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર વધી !!
હાલ એક જ દિવસમાં 282 બોટલ ઓક્સિજન વપરાયો : આજે 70 બોટલ આવી
મોરબી : હાલ મોરબીમાં કાતિલ કોરોના વિકરાળ બન્યો છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતમાં જબરો...




















