કોરોના : આજે 67 નવા કેસની સામે 88 સાજા થયા, ફાયર વિભાગે 5 મૃતદેહોની...
મોરબીમા આજે 67 નવા કેસ જાહેર કરાયા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6025 કેસમાંથી 4760 સાજા થયા
જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 924
મોરબી...
મોરબીના બરતરફ કરાયેલ શિક્ષણની તરફેણ કરનાર શિક્ષક સંઘ સામે ભેદભાવની નીતિના આક્ષેપ ?
તાજેતરમા મોરબીમાં પરીક્ષા દરમિયાન ફરજ પરના શિક્ષક સાથે ઝપાઝપી કરનાર શિક્ષકને બરતરફ કરાયો હોય જે મામલે શિક્ષક સંઘે શિક્ષણ નિયામક સમક્ષ રજૂઆત કરી હતી જે અંગે મોરબી રાજપૂત સમાજે શિક્ષક સંઘને...
મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ
રોકડ, સોના-ચાંદીના દાગીના મળી તસ્કરો રૂ. 14,500ની માલમતા ઉઠાવી ગયા
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર પટેલ કન્યા છાત્રાલય પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો...
માળીયા (મી.) : હરીપર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના હરીપર ગામમાં એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 7ના રોજ માળીયા (મી.) પાલીસ દ્વારા હરીપર ગામમાં...
મોરબીની મહેન્દ્રપરા શેરી નં. 21 અને ચરાડવાના વિસ્તારને કંટેન્મેન્ટ ઝોનમાંથી રાહત
14 દિવસ પુરા થતા કલેકટરના આદેશ મુજબ સબંધિત તંત્રએ આ બન્ને વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી
મોરબી : મોરબીની મહેન્દ્રપરા શેરી નંબર 1 અને ચરાડવાના વિસ્તારમાં અગાઉ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા....


















