Monday, June 22, 2026
Uam No. GJ32E0006963

મોરબી: ધુળકોટ નજીક ટ્રેક્ટર ખાડામાં પડી જતા ટ્રેક્ટરચાલકનું મોત

મોરબી : મોરબી તાલુકાના ધુળકોટ નજીક ટ્રેક્ટરચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખાડામાં પડી ગયું હતું. તેથી, ટ્રેક્ટરચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત...

રાજકોટ-મોરબી રોડ પર મીની ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ટ્રકચાલક ઈજાગ્રસ્ત

મોરબી : રાજકોટ-મોરબી રોડ પર મીની ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકચાલકને ઇજાને ઇજા પહોંચી છે. આ બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ-મોરબી રોડ પર વિરપર નજીક પુરઝડપે આવતા માહી...

મોરબી જિલ્લા કોંગ્રેસની આવતીકાલ રવિવારે કારોબારી બેઠક યોજાશે

નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર અપાશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરાશે મોરબી : હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ કારોબારી બેઠક મળશે. જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત...

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત

હાલ મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહોય છે ત્યારે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે મોરબી જીલ્લા...

મોરબી કલેકટર તંત્રની હેલ્પલાઇન બની શોભાના ગાંઠિયા જેવી !! : સચોટ માહિતી ન મળતી...

બેડની સ્થિતિ દિવસમાં બે જ વખત અપડેટ થતી હોય તો હેલ્પલાઇન નંબર 24×7 ચાલુ રાખીને શુ ફાયદો? તે મુદ્દાનો  સવાલ મોરબી : હાલ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેડની સ્થિતિ અંગે લોકોને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...