મોરબીમાં અપમૃત્યુના બે બનાવ : નાગડાવાસમાં વૃદ્ધ અને મકનસરમાં મહિલાનું મોત
મોરબીના નવા નાગડાવાસની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી: તાજેતરમાં મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી સુખાભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વૃદ્ધ...
મોરબીમાં પાસ આગેવાનનો પુત્ર ઇનોવા ચોરીમાં પકડાયો
મોરબી : હાલ મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇનોવા કાર તેમજ 12 હજાર રોકડા અને અન્ય ચાર ગાડીઓની ચાવી ચોરવાના ચકચારી કેસમાં ઇનોવા ગાડી હળવદના ટીકર ગામેથી રેઢી મળી આવ્યા બાદ સીસીટીવીના...
વાંકાનેરમા કોઠારીયામાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી એલસીબીનો દરોડો : રોકડ રૂ. 38 હજાર જપ્ત
વાંકાનેર : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 38,000ના...
માળીયા: જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા
માળીયા : માળીયા તાલુકાના જુના સુલતાનપુર ગામે નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 8030 કબ્જે કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે જુના...
મોરબી જિલ્લામાં આજે ગુરુવારે 235 સ્થળોએ વેક્સિનેશન કેમ્પ
મોરબી: વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાભરમાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણની કામગીરી થઇ રહી છે.ત્યારે આજે ગુરુવારે અલગ-અલગ 235 સ્થળોએ વેક્સિન આપવામાં આવશે.
જે અંતર્ગત...



















