મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની જૂનાગઢ ખાતે બઢતી સાથે બદલી થઇ
મોરબી : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા વર્ગ એકમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા 6 અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
આ છ પૈકી...
મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળામાં આગની ઘટના
ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળામાં આગ લાગતા મોરબી પાલિકાનો ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો . પ્રાથમિક વિગતોમાં...
વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા પૂર્ણ : લોકોને 90 જેટલી ઔષધિય વનસ્પતિ અંગે જાણકારી અપાઈ
ભારત વિકાસ પરિષદ તથા પરિશ્રમ ઔષધિ વનનું સફળ આયોજન
મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા વૃક્ષદેવ પરિચય કાર્યશાળાનું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું. વિશ્વની...
મોરબીના શાપર ગામે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોઝડપાયા
મોરબી : હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શાપર ગામે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી.લીધા હતા. જ્યારે એક આરોપી હાજર ન મળતા પોલીસે તેની...
મોરબીને રેમડેસિવીરનો વધુ જથ્થો આપવા મોહનભાઇ કુંડારીયાની સીએમને રજુઆત
મોરબી: હાલ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા સાથે કોવિડ-19ની ટેસ્ટ કીટની અછત સર્જાઈ હોવાના અખબારી અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંબંધિત તંત્રને આ...



















