મોરબીના ગ્રીન ચોકમાં ગટર ઉભરતા કાઉન્સિલર દ્વારા તાકીદે કામગીરી
મોરબીના વસંત પ્લોટમાં કોરોનાનો કેસ નોંધાતા નગરસેવક દ્વારા સેનિટાઈઝેશન કરાવાયું
મોરબી : મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર ગ્રીન ચોક ખાતે ગત રાત્રે ગટર ઉભરવવાની સમસ્યા સામે આવી હતી ત્યારે મોરબી નગરપાલીકા વોર્ડ. નં-૭ના...
મોરબી-રાજકોટ હાઇવે પર મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા જામનગરના સાધુનું ઘટના સ્થળે મોત
ટંકારા : હાલ મોરબી-રાજકોટ હાઇવે પર મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા જામનગરના સાધુનું મોત થયું છે. આ અકસ્માત અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
વિગતોનુસાર ગઈકાલે તા. 10ના રોજ મોરબી-રાજકોટ હાઇવે...
મોરબીમાં ટ્રાફીકથી ધમધમતા નબળા રસ્તાઓનું સમારકામ કરવા માંગ
સામાજિક કાર્યકર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
મોરબી : હાલ મોરબીમાં સતત ટ્રાફીકથી ધમધમતા નવાડેલા રોડ અને તખ્તસિંહ મેઈન રોડ સહિતના ખરાબ થઈ ગયેલા રસ્તાઓને રીપેર અથવા નવા કરવા બાબતે મોરબીના...
મોરબી: અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની શહેરમા ઠેર-ઠેર ધામધૂમથી ઉજવણી
જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી
મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ...
મોરબી: પીપળીયા ચાર રસ્તા પર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
મોરબી : મોરબીમા આજે શનિવારથી બરાબર 11માં દિવસે એટલે કે 3 નવેમ્બરના રોજ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું પીપળીયા ચાર રસ્તા પાસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું...




















