મોરબીના નવયુવાન ડો. હિતેશ પારેખે રાજકોટ ખાતે કોવિડ-19ની ફરજ નિભાવી
મોરબી : મોરબીની સોની બજારમાં મોદી સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ડો. હિતેશ પારેખએ રાજકોટ ખાતે આવેલ PDU સિવિલ હોસ્પિટલમાં આઠ દિવસ ઇન્ટર્ન તરીકે કોવિડ-19ની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી.
અને કોરોના વાયરસનાં...
જીવના જોખમે કોવિડ દર્દીઓની સંભાળ લેતા અજયભાઈ લોરીયા
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: જયારે બધી બારીઓ. બંધ થઈ જાય ત્યારે કુદરત કોઈ એકાદ બારી ખુલી પણ રાખે છે અને "વૈષ્ણવજન એને કહીયે જે પીડ પરાઈ જાણે" એ ઉક્તિ યથાર્થ સાર્થક...
હળવદમાં બજરંગદળ અને ગૌભક્તોએ ગૌવંશનું સફળ રેસ્ક્યૂ કરાયું
હળવદ : તાજેતરમા હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે એક ગૌવંશ ફસાઈ જવાના સમાચાર મળતા બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ મળીને રેસ્ક્યૂ કરીને ગૌવંશનો જીવ બચાવ્યો હતો.
હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં...
મોરબી : વધુ 8 જેટલી છકડો રીક્ષાની ચોરીના જુના બનાવોની પોલીસ ફરિયાદ નોંધાઈ
મોડી ફરિયાદ નોંધાતા ટૂંક સમયમાં આ છકડો રીક્ષા ચોરીને ભેદ ઉકેલાયાની પોલીસ જાહેરાત કરે તેવી શકયતા
મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી છકડો રીક્ષા ચોરીના જુના બનાવોની લગાતાર એ...
ટંકારા નજીક ટ્રક અચાનક સળગી ઉઠ્યો
ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા કેબીન ખાખ : ફાયરબ્રિગેડે એક કલાકે આગ કાબુમાં લીધી
મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક અશોક લેલન્ડ ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લગતા મોરબી...



















