Saturday, August 1, 2026
Uam No. GJ32E0006963

બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાઈ

જિલ્લા અને દરેક તાલુકામાં માર્ગદર્શકોની નિમણુંક મોરબી : હાલ મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ થી વિદ્યાર્થીના કારકિર્દી માટે મહત્વની ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને...

કોરોના ઇફૃફેક્ટ : મોરબી જીલ્લામાં ઈમિટેશનની રાખડીના ઉત્પાદનમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો

મોરબી: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે...

મોરબીમાં આવેલ કમોસમી વરસાદને કારણે તલ-બાગાયતી પાકોને નુકશાન

મોરબી : તાજેતરના મોરબી જિલ્લામાં સોમવારે ભારે પવન અને કમોસમી વરસેલા વરસાદને કારણે ટંકારા, વાંકાનેર, હળવદ સહિતના તાલુકાના ગામોમાં તૈયાર પાક અને બાગાયત પાકને નુકસાન પહોંચ્યું છે આ અંગે ટંકારા તાલુકાના...

મોરબીના જેતપર ગામે મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબીના જેતપર ગામે દર વર્ષે શ્રાવણ માસની પૂનમે યોજાતો મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખેલ છે. વધૂમાં આવતીકાલે પવિત્ર પૂનમને સોમવારે મહાકાલેશ્વર મહાદેવને રુદ્રાક્ષ શ્રૃંગાર કરવામાં આવશે. તેમ મંદિરના મહંતબલરજગીરી...

મોરબી: ગાંધી જયંતિ નિમિત્તે બિલિયા પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાઈ ગયો

મોરબી : કોરોનાની મહામારી વચ્ચે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે સમાજમાં ગાંધીજીના વિચારો સતત વહેતા રહે એટલા માટે આજે બિલિયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા “સ્વચ્છ ભારત” સપનું સાકાર કરવા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...