મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે નિર્મલભાઈ જારીયાની નિમણૂક કરવામાં આવી
મોરબી: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટિલ, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા એ મોરબી જિલ્લા ભાજપના...
હળવદમા બોગસ બંગાળી ડોકટરને ઝડપી લેતી પોલીસ
હળવદ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક બંગાળી બોગસ ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો છે. ડોક્ટર લાઇસન્સ વગર પ્રેક્ટિસ...
મોરબી: નકલંક ધામના દર્શન કરી મહંતના આશીર્વાદ લેતા રાજયકક્ષાના મંત્રી
મોરબી : શ્રમ અને રોજગાર પંચાચત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના સુપ્રસિધ્ધ બગથળા નંકલંક ધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નકલંક ધામના મંહત...
મોરબી : આયુર્વેદ ડોક્ટરોને ઓપરેશનની મંજૂરી આપવા બાબતના વિરોધમાં તબીબોની હડતાલ
હડતાલમાં 190 જેટલા તબીબો જોડાયા, હડતાલ દરમ્યાન ઇમરજન્સી સેવા અને કોરોનાની સારવાર ચાલુ રખાશે
મોરબી : હાલ આયુર્વેદ તબીબોને ઓપરેશનની મંજૂરી આપવાના વિરોધમાં આજે મોરબી ઈન્ડિયન મેડીકલ એસો. બ્રાન્ચના નેજા હેઠળ તબીબો...
વાવાઝોડાની વિદાય સાથે મોરબી એસટીના રૂટ નિયમ મુજબ શરૂ
હાલ વાવાઝોડાને પગલે ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એસટીના પૈડાં થંભાવી દેવાયા હતા
મોરબી : હાલ વાવાઝોડાનો ખતરો જોતા મોરબી એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને લાંબા...