મહેન્દ્રનગરમાં બે એપાર્ટમેન્ટમાં તસ્કરોના ધામા : એક બાઈકની ચોરી
મોરબી : હાલ મોરબી પંથકમાં હમણાં ચોરીના બનાવો વધતા જાય છે. ગઈ કાલે રાત્રે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામના સોમનાથ પાર્કમાં આવેલ રામ તિલક ટાવર અને રામદૂત ટાવરમાં છ જેટલા...
મોરબીની ચિત્રાનગર સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકા કચેરીમાં ધમાલ
પાલિકા પ્રમુખ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની મહિલાઓએ હઠ પકડ્યા બાદ અંતે મામલો થાળે પડ્યો
મોરબી : મોરબીમાં છતે પાણીએ મહિલાઓને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ...
હળવદમાં પશુપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન થકી કેનાલમાં ફસાયેલ ગૌવંશનો જીવ બચાવાયો
હળવદ : હળવદમાં પાણી ભરેલી નર્મદા કેનાલમાં નંદી ફસાઈ જતા જીવદયા પ્રેમી યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવ્યો હતો.
હળવદ માર્કેટિંગ યાર્ડ અને ન્યાયમંદિર વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં...
IITEની પરીક્ષા મોરબીમાં જ આવતીકાલ રવિવાર ના રોજ યોજાશે
મોરબી : તાજેતરમા સામાન્ય રીતે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની પરીક્ષા ગાંધીનગરમાં યોજવામાં આવતી હોય છે.
પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પ્રથમ વખત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશનની પરીક્ષા...
મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી
મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...