Monday, October 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક આધેડે ગળેફાંસો ખાઈ મોત આપઘાત.મોરબી શહેરમાં L.E. કોલેજની બાજુમાં અગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ઝુપડામાં રહેતા ભલાભાઇ છગનભાઇ બારીયા (ઉ.વ. 45)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આપઘાત...

મોરબીના મકનસર પાસે અકસ્માતની ઘટનામાં ટ્રકચાલક સામે નોંધાયો ગુનો નોંધાયો

મોરબી : હાલ મોરબીના મકનસર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર મંગળવારે સાંજે ટ્રકચાલકે ટ્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને...

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...

મોરબીમાં કોંગ્રેસે ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મોરબી : હાલ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આજે ઝૂલતા પુલના એન્ટ્રી સ્થળે પહોચીને ત્યાંથી ગેમઝોનમાં મૃત્યુ...

મોરબી: હળવદની હરીદર્શન ચોકડી નજીક ઝેરી કેમિકલ ભરેલ ટેન્કરની પલ્ટી

સ્પીડબ્રેકર પાસે  બ્રેક મારત  અકસ્માત : આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ, ડ્રાઈવર માથાના ભાગે ઈજાગ્રસ્ત હળવદ : તાજેતરમાં હળવદની હરીદર્શન ચોકડી નજીક ગત રાત્રીના એક વાગ્યાની આસપાસ કચ્છ તરફથી કેમિકલ ભરીને આવતું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ યશ ચંદારાણા માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...