વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !
વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે.
વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ...
મોરબી : સોસાયટીના ગટર મુદ્દે પાલિકામાં મહિલાઓની ઉગ્ર રજુઆત
હિરલ પાર્ક સોસાયટી અને વજેપર શેરી નંબર 11 માં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા હોવાની મહિલાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી
મોરબી : મોરબીમાં હાલ ચોમાસાની સિઝનમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ...
મોરબી : શિક્ષકોને 4200 ગ્રેડ પેનો આભાર વ્યક્ત કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ
સાથે કોરોના વોરિયર્સ સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ગ્રેડ પે મળવા બદલ નવતર ઉજવણી કરવામાં આવી હતી. તથા કોરોના વોરિયર્સ શિક્ષકોને શ્રદ્ધાંજલિ...
મોરબી: રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા સગર્ભાઓને પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું
મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા “હૂંફ” મંથલી પ્રોજેક્ટ હેઠળ કાલિકા પ્લોટમાં આવેલ આંગણવાડીની સગર્ભા મહિલાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ પ્રોજેક્ટના ચેરમેન રસીદાબેન લાકડાવાલા, બંસીબેન શેઠ...
મોરબી વરીયા મંદિર મુકામે પાંચ દિવસ સુધી વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ
કોરોના વૈશ્વિક મહામારીના કારણે હમણા છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ મોરબીમા ઝડપભેર વધી રહયુ છે ત્યારે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબીના માર્ગદર્શન તેમજ...