સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાનના ૭૩ માં જન્મદિન નિમિતે અભુતપુર્વ ઉજવણી
મોરબી: વિગતો મુજબ સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી...
મોરબી પાલિકા કર્મીઓને કલેકટરે તતડાવ્યા !!
મોરબી : હાલ ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ ન ઉકેલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદને પગલે શનિવારે ખુદ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પાલિકાના તમામ સ્ટાફની મિટિંગ...
ચૂંટણી પુરી થતા જ ઠેર ઠેર ભૂગર્ભના પાણી છલકાયાના સમાચાર
શહેરભરમાં ઉભરાતી ગટરોની તીવ્ર દુર્ગંધથી રોગચાળાનો પણ ઝળુંબતો ખતરો
મોરબી: હાલ પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ મચ્છુ તારા વહેતા પાણીથી મોરબી શહેરને એક આગવી ઓળખ મળી હતી પરંતુ તાલુકામાંથી જિલ્લો બની અને હવે મહાનગર...
મોરબીમાં પૈસાની ઉઘરાણી મુદ્દે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ
મોરબી : આજે મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શકત શનાળા પાસે હદાણીની વાડીમાં રહેતા નારણભાઇ...
મોરબી: સજ્જનપર ગામે શીંગડું તૂટી જતા કણસતી ગાયની સારવાર કરતી પશુ હેલ્પલાઇન
મોરબી : હાલ સજ્જનપર ગામે બે ગાય વચ્ચે લડાઈ થયા બાદ એક ગાયનું અડધું શીંગડું તૂટી ગયું હતું. જેના કારણે ગાય પીડાથી કણસતી હતી. આ ગાયના માલિકે 10 ગામ દીઠ કાર્યરત...