Friday, March 14, 2025
Uam No. GJ32E0006963

શનિવાર(11.48am) : મોરબીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા : ડોકટર સહિત બે થયા સંક્રમિત

મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 162 થયો મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે શનિવારે મોરબી શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબીના વાવડી...

રાજકોટ દાખલ વાંકાનેરના કોરોના દર્દીનું મોત : દર્દીનો અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

મોરબી : મોરબી જિલ્લામાં અગાવ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ વાંકાનેરના વાંકીયા ગામના આધેડનું રાજકોટ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામમાં રહેતા આદમભાઈ ઇસાભાઈ...

મોરબીના સ્વાતિ પાર્કમાંથી રૂ. 1.73 લાખની ઘરફોડ ચોરી: ખળભળાટ

રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરાયા : પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા મોરબી : મોરબી શહેરના સ્વાતિ પાર્કમાં એક ઘરમાંથી રૂ. 1.73 લાખની માલમત્તા ચોરાઈ ગઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી...

મોરબીના વોર્ડ નંબર-૫ માં સ્ટ્રીટ લાઇટની સમસ્યા ઉકેલવા માંગ

મોરબી: મોરબીના વોર્ડ નંબર-૫ માં આવતા બુઢાબાવા શેરી, પારેખ શેરી, ખત્રીવાડ વિસ્તાર, નાની બજાર મેઇન રોડ, રામનાથ મહાદેવ મંદિર પાસે સ્ટ્રીટ લાઇટનો મહત્વનો પ્રશ્ન છે જેની સ્થાનિકો દ્વારા અવાર નવાર રજૂઆત પણ કરવામાં...

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર ફૂટ પંપ મુકવામાં આવ્યા

મોરબી:  રોટરી ક્લબ ઓફ મોરબી  દ્વારા લોકોની જ્યાં ખુબજ અવરજવર રહે છે એવા શહેરના સદભાવના  હોસ્પિટલ ખાતે ડો. પારીઆ તથા ટ્રસ્ટી,મોરબી પાલિકા ખાતે  ચીફ ઓફિસર ગિરીશભાઈ  સરૈયા, મોરબી  પોલીસ સ્ટેશનમા પી.આઈ....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દ્વારા શિક્ષણ બાબતે રજૂઆત

મોરબી 2 રાજકોટ તારીખ પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત શિક્ષણ સુધારણા અંગે અમો આ પત્ર લખી આપ સાહેબને જણાવવા માંગીએ...