Tuesday, February 11, 2025
Uam No. GJ32E0006963

શુક્રવાર : મોરબી જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા ,3 ને હોસ્પિટલમાંથી રજા અપાઈ:...

આજે હળવદમાં 2, વાંકાનેર 1 અને ટંકારામાં 1 કેસ સાથે જિલ્લાના કુલ કેસ થયા 160 : લાંબા સમય બાદ આજે મોરબી તાલુકામાં એક પણ કેસ ના નોંધાતા રાહત મળી છે  મોરબી :...

મોરબી જિલ્લામાં 15 દિવસ માટે ફરી લોકડાઉન લાગુ કરવા ધારાસભ્યની માંગ

હળવદના ધારાસભ્ય સાબરીયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી મોરબી : હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ હળવદ સહીત સમગ્ર મોરબી જિલ્લામાં 15 દિવસ માટે લોકડાઉન કરવાની માંગ કરી છે. આ માટે તેઓએ જિલ્લા કલેક્ટર જે....

મોરબીમાં ચાલુ બાઈકે મોબાઈલ ફાટતા નીચે પટકાયેલા યુવાનનું મોત

ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા બાદ બાઇક સ્લીપ થતા યુવાનનું મોત થયું સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર બધુંનગર...

મોરબીમાં 1 થી 16 જુલાઈ સુધીમાં માસ્ક વગર નીકળેલા 14,052 લોકો દંડાયા

પોલીસે માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ.28.10 લાખનો દંડ ફટકાર્યો અનલોક-1 અને 2 ના ભગ બદલ 517 ગુના નોંધાયા અને 610 વાહનો ડિટેઇન કરાયા મોરબી : મોરબીમાં લોકડાઉન બાદ પણ ઓનલોકમાં કોરોનાનું...

મોરબી: જુના અંજીયાસરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, જ્યારે મોરબીમાં દેશી દારૂના જથ્થા સાથે એક...

મોરબી : મોરબી તાલુકાના હળવદ રોડ પરથી એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેચાણ અર્થે રાખેલો રૂ. 2,900નો દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે માળિયાના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મિશન નવભારતમાં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની વરણી

મોરબી: મોરબીમાં મિશન નવભારત ગુજરાતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા ની વરણી કરવામાં આવેલ છે, રાષ્ટ્રહિત માટે કાર્ય કરતી સંસ્થા મિશન 9...

મોરબીમાં હિન્દ વૈભવ ન્યૂઝના પત્રકાર મેહુલ ગઢવી વિરુદ્ધ બ્લેકમેઇલની ફરિયાદ

મોરબી :  આ બનાવમાં ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ જેરામભાઇ ડાભી રહે. ભડિયાદ અને મિતેશભાઈ ભટ્ટ રહે. વીરપર વાળાની સામે...

મોરબી : સેન્ટમેરી સ્કૂલ પાસેની ફાટકે ટ્રેનનું એન્જીન વચ્ચોવચ ઉભું રહી જતા ટ્રાફિકજામ

મોરબી : તાજેતરમા મોરબીમાં ફાટકે થતી હાડમારીને કારણે રોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેવામાં આજે સવારે એક એન્જીન સેન્ટ મેરી સ્કૂલ પાસેના ફાટકે...

મહાપાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવી : એક જ મહિનામાં 1.88 કરોડની વસુલાત

મોરબી : હાલ નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં હવે કોર્પોરેશનના સત્તાધીશોએ વેરા વસુલાત ઝુંબેશ વધુ સઘન બનાવી વર્ષોથી વેરો નહિ ભરતા લોકોની મિલકતો...

મોરબીના યુવા ધારાશાસ્ત્રીની ઈન્ડિયન રેલવેમાં પેનલ એડ્વોકેટ તરીકે નિમણૂક

મોરબી : મોરબી જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી મહીધરભાઈ એચ. દવે (એમ. એચ. દવે)ની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક...