મોરબી જિલ્લામાં ગતરાત્રે ભારે પવન-વરસાદથી બંધ પડેલ મોટાભાગના ફીડરો ચાલુ કરાયા
પીજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાતભર મહેનત કરીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો
મોરબી : આજે મોરબી જિલ્લામાં ગતરાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો...
મોરબીમા યુવાનોએ ઘરે ઘરે જઈ 1,111 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કર્યું
મોરબી: તાજેતરમા હાલ શાળા-કોલેજ બંધ હોય ત્યારે યુવાનો સોશ્યલ મીડિયામાં સમય પસાર કરે છે જે સમયનો સદુપયોગ થાય અને યુવાનો ગીતાજી જેવા મહાન ગ્રંથનું પઠન કરીને જીવનના મર્મને સમજે તેવા હેતુથી...
મોરબ જિલ્લામાં મામલતદારની ખૂટતી જગ્યા સત્વરે ભરવા માંગણી
મોરબી : તાજેતરમા મોરબી શહેરની મધ્યમાં તાજેતરમાં સીટી મામલતદારની ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.પરંતુ ખાટલે મોટી ખોટ છે.
ત્યાં સેટઅપ પ્રમાણે સ્ટાફ ન હોવાને કારણે લોકોના કામ થતા નથી હાલમાં તે કચેરીમાં...
મોરબી અને હળવદ તાલુકામાં કોરોનાના ૦૬ કેસ, ૧૧ દર્દી સ્વસ્થ થયા
મોરબી જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા છે આજે મોરબી તાલુકામાં ૦૫ અને હળવદ તાલુકાનો ૦૧ કેસ મળીને નવા ૦૬ કેસ નોંધાયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૫ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય...
મોરબી-ટંકારામાં બે મોટરસાયકલની ચોરીના બનાવ
જુના બનાવોની ફરિયાદ નોંધાતા ટુક સમયમાં પોલીસ ગુન્હો ડિટેકટ કર્યાની જાહેરાત કરે એવી પણ શક્યતા
મોરબી : હાલ મોરબી-ટંકારામાં બે મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જો કે જુના બનાવોની ફરિયાદ નોંધાતા...