મોરબીના ગ્રીન ચોકમાં ગટર ઉભરતા કાઉન્સિલર દ્વારા તાકીદે કામગીરી
મોરબીના વસંત પ્લોટમાં કોરોનાનો કેસ નોંધાતા નગરસેવક દ્વારા સેનિટાઈઝેશન કરાવાયું
મોરબી : મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર ગ્રીન ચોક ખાતે ગત રાત્રે ગટર ઉભરવવાની સમસ્યા સામે આવી હતી ત્યારે મોરબી નગરપાલીકા વોર્ડ. નં-૭ના...
મોરબીના મહેન્દ્રપરાના વૃધ્ધે કોરોના સામે જીતી જંગ , હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં શેરી નંબર 21માં રહેતા અને નિવૃત જીવન ગાળતા આમદભાઈ જુમાભાઈ ઉ.વ.60નો ગત તા. 25 જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં...
મોરબીમાં વેપાર- ધંધા સાંજે 5 સુધી જ ખુલ્લા રાખવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપીલ
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ વિવિધ વેપારી સંગઠનોના આગવવાનોને બોલાવી પાંચ વાગ્યે વેપાર ધંધા બંધ કરવા અપીલ કરી
મોરબી : મોરબીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈને તકેદારી રાખવી ખૂબ જરૂરી બની...
મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા : કુલ કેસ 70
મોરબી : મોરબી શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણ કેસમાં કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો...
મોરબી જિલ્લામાંથી કર્ફ્યુભંગ બદલ 40 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા
મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી 40 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાંથી...