Tuesday, May 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી : કાયાજી પ્લોટમાં પરિવાર ઘરની બહાર ગયો અને તસ્કરો રૂ.7.25 લાખનો હાથ ફેરો...

મોરબી : મોરબીમાં એક પરિવાર માત્ર ચાર કલાક માટે બહાર ગયો ત્યાં તસ્કરોએ ઘરમાં ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 7.25 લાખની માલમતાનો હાથ ફેરો કર્યો હોવાનો બનાવ નોંધાયો...

અનલોક-2 : મોરબીથી તમામ લાંબા અંતરની એસટી સેવાઓનો શુભારંભ

લાંબા અંતરની બસ સેવા પુનઃ શરૂ થતા એડવાન્સ બુકિંગ કરાવતા મુસાફરો મોરબી : આજથી અનલોક-2 શરૂ થઈ ગયો છે ત્યારે મોરબીથી લાંબા અંતરની બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે. લાંબા અંતરની તમામ એક્ષ્પ્રેસ બસ સેવા શરૂ કરવામા આવી છે. મોરબી એસટી ડેપોથી વેરાવળ,...

અનલોક-2 અંગે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે : રાત્રીના 10થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે મોરબી: ભારત સરકાર દ્વારા આજે 1લી જુલાઈથી અનલોક-2 જાહેર...

મોરબીમાં કોરોના આતંક : પારેખ શેરીમાં સોની વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રોગચાળો હવે બેકાબુ થઈ રહ્યો છે. ગઈકાલે 3 કેસ બાદ આજે બુધવારે પણ સવારે બે કેસ બાદ ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં ગ્રીનચોક વિસ્તારમાં પારેખ શેરીમાં...

મોરબીમાં કોરનાનો વધતો કહેર : મહેન્દ્રપરામાં વધુ એક વૃદ્ધ સંક્રમિત: કુલ કેસ 30

મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચે ચડતો જાય છે. આજે સવારે કોરોનાનો કેસ નોંધાયા બાદ હવે બીજો કેસ સામે આવ્યો છે. જેમાં મહેન્દ્રપરાં વિસ્તારમા રહેતા 67 વર્ષના વૃદ્ધનો કોરોના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe