મોરબી: ભારત ગેસના ગ્રાહકોને રાંધણગેસના બાટલા ન મળતા દેકારો
બીપીસીએલ કંપનીની બલ્ક સપ્લાય ચેઇન તૂટતા મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ગ્રાહકોને બાટલા મળતા બંધ
મોરબી : હાલ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણગેસના ભાવમાં પણ ભડકો...
ટંકારાના ઓટાળા-બંગાવડી ગામના આશાવર્કરો અને ચૂંટાયેલા સરપંચનું સન્માન યોજાયું
ભાજપ મહિલા મોરચા દ્વારા ઓટાળા, બંગાવડી અને ખાખરા ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આશાવર્કરો અને સરપંચના સન્માન કર્યા હતા
ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મંત્રી સોનલબેન બારિયા, મંત્રી...
મોરબી : ગ્રીસ સિરામિક ફેકટરીમાં ગોઝારી દુર્ઘટનામાં બે મૃતદેહ નીકળ્યા : હજુ મહિલા દટાયેલ...
રાજકોટ- મોરબીની ટિમો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન જારી : ફેકટરીના ભાગીદારનું મોત
મોરબી: ગઈકાલે મોરબી નજીક રંગપર ગામે આવેલ ગ્રીસ સિરામિક ફેકટરીમાં સાઈલોનો માચડો તૂટી પડતા સર્જાયેલ ગોઝારી દુર્ઘટનામાં રાતભર રાજકોટ અને...
મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી : મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેમની પ્રતિમાને સવારે સફાઈ કર્યા બાદ સાંજે ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજ રોજ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા...
8-a નેશનલ હાઇવેથી કાર ખાડા ટેકરામાં ખાબકી, કાર ચાલકનું મોત
વાંકાનેરના લિંબળાની ધાર પાસે ગતરાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત
વાંકાનેર : હાલ વાંકાનેરના લિંબળાની ધાર પાસે ગતરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં નેશનલ હાઇવેથી કાર ખાડા ટેકરામાં ખાબકી હતી. આથી કાર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું...




















