Saturday, August 1, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી

મોરબી : હાલ મોરબીમાં લાઇફ મિશન દ્વારા રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં લાઇફ મિશન દ્વારા ગત તા. 11ના રોજ રાજર્ષિ મુનિની 92મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે...
POLICE-A-DIVISON

મોરબી : કડિયા કામ વખતે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબી : મોરબીમાં એક યુવક ત્રીજા માળેથી પ્લાસ્ટરનું કડીયાકામ કરતી વખતે 25 ફૂટની ઊંચાઈએ પડી ગયો હતો. જેથી, તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર...

મોરબીમાં ૨૫મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે

માર્કેટીંગ યાર્ડ ખાતે રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ...

મોરબી જિલ્લામાં કેન્સરના 12 સફળ ઓપરેશન કરી અમદાવાદ પરત ફરતા જાણીતા કેન્સર સર્જન ડો....

70 જેટલા દર્દીઓને સારવાર અને તબીબી માર્ગદર્શન પૂરું પાડ્યું : હવે મોરબીની એપલ, ક્રિષ્ના અને નક્ષત્ર હોસ્પિટલમાં દર શનિવારે વિઝીટમા આવશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મૂળ મોરબીના અને હાલ અમદાવાદ સેવા...

વાંકાનેર : જડેશ્વર મંદિરે પરંપરાગત મેળાનો આજે બીજો દિવસ, વાંચો ઇતિહાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરાયું , વાંકાનેર : દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનું આયોજન...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...